આ વાત કરતા કૃષ્ણ ના ચેહરા પર અજબ ની શાંતિ હતી અને હોઠો પર એનું મોહક સ્મિત રેલાવતા બોલ્યો.
કૃષ્ણ: તો તું શું ઈચ્છે છે હું રોકાઈ જાઉં અહીં ગોકુળમાં તારી જોડે? રાધા તને ખબર છે કેમ તું બીજી બધી ગોપીઓ કરતા મને સૌથી વધારે પ્રિય છે? કારણકે તારો પ્રેમ ખાલી મારા શરીર કે બાંસુરી સુધી સીમિત નથી. તારા પ્રેમને મારી બાંસુરી ની ગરજ નથી પણ સાચું કઉ તો આ બાંસુરી વાગતી જ તારા કારણે હતી હકીકતમાં આ બસૂરીને વાગવા માટે તારી જરૂર હતી. પ્રેમ નો સાચો સાક્ષાત્કાર જો કોઈ એ કર્યો હોય તો એ તું છે રાધા.
રાધા: તો પછી કેમ જાય છે તો મારા આ પ્રેમ નું અપમાન કરીને મને ઠેસ પહોંચાડીને કાના ?(રાધા નો ગુસ્સો કૃષ્ણ ની તારીફ સાંભળીને નરમ બન્યો એને કાના ને મનાવા માટે થાય એટલા નીચા અવાજે બોલી)
કૃષ્ણ: રાધા પ્રેમ નો અર્થ પામવું ક્યાં હોય છે? તું પ્રેમ ને પામવા સાથે જોડીને પ્રેમને કેમ સંકુચિત કરે છે?(કૃષ્ણએ પોતાનો બચાવ કર્યો)
રાધા: ના નથી જ! પણ એ વગર પણ જીવન શું છે કાના? બોલ તું મને છોડી ને સુખી રહી શકીશ? શું તું મારા સિવાય કોઈ બીજી ને આટલો પ્રેમ કરી શકીશ? શું કોઈ તને આટલો પ્રેમ આપી શકશે?(રાધાએ કૃષ્ણને મુંજવાત અને સંવેદના ભર્યા પ્રશ્નો નો મારો ચલાવ્યો)

Comments
Post a Comment